અલ્પેશ ઠાકોર એ ગુજરાતની ચૂંટણીને લઈને આપ્યું મોટું નિવેદન, શું છે તેમનો પ્લાન?
2019માં કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા નેતા અલ્પેશ ઠાકોરે રાધનપુરના એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી.
રાધનપુર ખાતે યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા યોજાયેલા સમૂહલગ્નના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે 'હું 2022ની ચૂંટણી લડવા અહીં જ આવવાનો છું, તમારે જ જીતડવાનો છે.'
જોકે સમાજના કાર્યક્રમમાં તેમની આ વાત પર તાળીઓ પણ તેમણે જાતે જ માગવી પડી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો