આફ્સપા : નાગાલૅન્ડના ઓટિંગ ગામમાં દફન 12 લોકોના પરિવારોને ન્યાયની આશા ધુંધળી લાગે છે ?

વીડિયો કૅપ્શન, નાગાલૅન્ડના ઓટિંગ ગામમાં દફન 12 લોકોના પરિવારોને ન્યાયની આશા ધુંધળી લાગે છે ? COVER STORY

પહેલાં ભારતના પૂર્વોત્તરનાં રાજ્યો ત્રિપુરા અને મેઘાલયમાંથી આફ્સ્પાને હઠાવાયો. અને હવે પૂર્વોત્તરનાં અન્ય કેટલાંક રાજ્યોમાં અશાંત વિસ્તારોની યાદી ટૂંકી થઈ રહી છે.

એવામાં હાલમાં આસામની મુલાકાત વખતે વડા પ્રધાને ફરી વિવાદિત આફ્સ્પાને બાકીના વિસ્તારોમાંથી પણ ધીરે-ધીરે આ કાયદાને હઠાવવાની વાત કરી છે ત્યારે ફરી એકવાર આ વિવાદિત કાયદો ચર્ચામાં છે.

ત્યારે આફ્સ્પા શું છે અને તેને હઠાવવાથી પૂર્વોત્તર રાજ્યોમાં શું ફરક પડશે? ઉપરાંત આ કાયદાને લઈને જે લોકો પીડિત છે તેમના હ્રદયમાં કેટલો ગુસ્સો અને દર્દ છે તેના પર જ ગ્રાઉન્ડ રિપોર્ટ.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો