ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યના સેતુ સમાન રેલવે સ્ટેશન
વર્ષ 1960માં જ્યારે મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યાં ત્યારે સરહદોને લઈને સર્જાયેલા પ્રશ્નોમાં એક રસપ્રદ પ્રશ્ન વલસાડના આ રેલવે સ્ટેશનનો પણ હતો.
આ રેલવે સ્ટેશનનો અડધો વિસ્તાર મહારાષ્ટ્રમાં આવેલો છે તો અન્ય અડધો વિસ્તાર ગુજરાતમાં આવેલો છે.
જુઓ, બંને રાજ્યો વચ્ચે સેતુસમા આ રેલવે સ્ટેશનની અનોખી કહાણી.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો