આ ગુજરાતી ખેડૂતને ચંદનની ખેતીએ કેવી રીતે લાખોપતિ બનાવી દીધા?
રાજકોટ જિલ્લાના ઉપલેટાના વકીલ જિજ્ઞેશ ચંદ્રવાડિયા સફેદ ચંદનની ખેતી કરી રહ્યા છે.
સફેદ ચંદનમાંથી તેલ નીકળે છે, જેની વૈશ્વિક બજારમાં ખૂબ માગ છે.
જિજ્ઞેશભાઈએ તેમના ખેતરમાં એક હજારથી વધુ ચંદનનાં વૃક્ષો વાવ્યાં છે અને એ રીતે આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે.
વીડિયો : બિપિન ટંકારિયા / રવિ પરમાર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો