ઇમરાન ખાનના હાથમાંથી સત્તા ગઈ પણ હવે તેમનું રાજકીય ભવિષ્ય શું હશે?
સત્તા પરથી બહાર ફેંકાયા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનનું ભવિષ્ય શું છે? તેઓ હાલ દેશનાં અનેક શહેરોમાં જઈને જનતા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. પણ શું તે આવનારી ચૂંટણીમાં ઇમરાન ખાનને ફાયદો કરાવશે? હવે ઇમરાન ખાનનું ભવિષ્ય અને રણનીતિ કેવાં હોઈ શકે છે, જોઈએ ઇસ્લામાબાદથી શુમાઇલા ખાનનો અહેવાલ.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો