ડાયાબિટીસ : બીબીસીના અહેવાલ બાદ મહારાષ્ટ્રના આ બાળકને સરકારે કરી સહાય
ડાયાબિટીસ માટે લેવાતું ઇન્સ્યૂલિન ઠંડું રાખવાનું હોય છે પરંતુ 40 ડિગ્રી ગરમીમાં તે મુશ્કેલ છે.
મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અવની ગામમાં રહેતા અલ્કેશ પિંપળેને ટાઇપ-1 ડાયાબિટીસ છે.
તેમના ઘરમાં પતરાનું છાપરું છે જે ખૂબ જ ગરમ થાય છે. આંગણામાં ઊભા રહેવું પણ અશક્ય હોય છે અને ઘરની અંદરની ગરમી પણ અસહ્ય છે, અલ્પેશને બપોરે ઇન્સ્યૂલિનના ડોઝ લેવા પડતા હોય છે.
તેમના ઘરમાં ફ્રીઝ પણ નથી તો તેમના ઇન્સ્યુલિન ડોઝને તેઓ કેવી રીતે ઠંડુ રાખી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો