ડાંગની મહિલાઓએ મહુડામાંથી બનાવ્યું સૂપ, અનેક રોગો સામે ઉપચાર તરીકે કામ આવી શકે

વીડિયો કૅપ્શન, ડાંગની મહિલાઓએ મહુડામાંથી બનાવ્યું સૂપ

આજ સુધી મહુડા વિશે સાંભળવા મળ્યું છે કે એમાંથી દારૂ બને છે. પરંતુ ડાંગની મહિલાઓએ મહુડાનો સૂપ બનાવ્યું છે.

મહુડાના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ શક્તિવર્ધક હોય છે અને આ ફૂલોને ખાવાથી અનેક લાભ શરીને મળી શકે છે એમ સ્થાનિકો માને છે.

મહુડાના ફૂલનો રંગ સહેજ પીળો હોય છે અને આ ફૂલમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા તત્વો હોય છે. મહુડાના ફૂલ ઉપરાંત તેની છાલ, પાંદડાં અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે.

જુઓ વીડિયો અહેવા.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો