એ પાકિસ્તાની કલાકાર, જે લોકોને ડેટિંગ ઍૅપ પર મળવાનું પસંદ કરે છે

વીડિયો કૅપ્શન, ડેટિંગ માટે સોશિયલ મીડિયા ઍપનો ઉપયોગ કરતાં પાકિસ્તાની મહિલા

પાકિસ્તાનનાં કલાકાર મરિયમ વાહીદે ટિન્ડર અને બમ્બલ ઍપનો ઉપયોગ કરી રહ્યાં છે અને તેના માધ્યમથી તેઓ અલગઅલગ લોકોને મળી રહ્યાં છે.

તેઓ અત્યાર સુધીમાં આ રીતે 10 લોકોને મળ્યાં છે. મરિયમ કહે છે કે દરેક વ્યક્તિ પોતાને વ્યક્ત કરવા માગે છે. આ અભિવ્યક્તિનાં અલગઅલગ સ્વરૂપો હોય છે.

તેઓ કહે છે કે સ્પષ્ટ છે કે જ્યારે તમે ઇન્ટરનેટ દ્વારા મળો છો ત્યારે વિશ્વાસની ઘણી સમસ્યાઓ હોય છે. લોકોને અનેક શંકા પણ હોય છે.

વીડિયોમાં જાણો કલાકાર મરિયમના અનુભવો.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો