92 વર્ષનાં દમણનાં આ દાદી કઈ રીતે અનેક યુવતીઓની જિંદગી બદલી કાઢી?

વીડિયો કૅપ્શન, 92 વર્ષનાં દમણનાં આ દાદી મહિલા સશક્તીકરણ માટે કામ કરે છે

આ છે 92 વર્ષનાં દમણનાં દાદી પ્રભાબહેન શાહ, તેમણે અનેક મહિલાઓની જિંદગી બદલી નાખી છે. તેમણે નિર્બળ લોકોને સશક્ત બનાવવા માટે સંસ્થાઓ સ્થાપી હતી.

મહિલાઓનાં સશક્તીકરણ માટે કામ કરતાં પ્રભાબહેનને તેમનીકામગીરી બદલ તાજેતરમાં જ પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં.

જુઓ બીબીસી ગુજરાતીનો વિશેષ અહેવાલ.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો