ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉનનાં રહસ્યમય ગણાતાં બહેન

વીડિયો કૅપ્શન, ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉનનાં રહસ્યમય ગણાતાં બહેન કોણ છે?

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉનનાં બહેને હાલમાં એક નિવેદન આપ્યું હતું કે જો દક્ષિણ કોરિયા હુમલો કરશે તો તેમનો જવાબ ઉત્તર કોરિયા પરમાણુ હુમલાથી આપશે.

છેલ્લા ઘણા સમયથી કિમ જોંગ-ઉનનાં બહેન કિમ યો-જોંગ ઘણી મહત્ત્વની જગ્યાએ જોવા મળ્યાં હતાં.

તો કિમ જોંગ-ઉનનાં બહેન કોણ છે, જુઓ આ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો