JNU Violence: રામનવમી પૂજા અને માંસાહાર મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

વીડિયો કૅપ્શન, JNU Violence: રામનવમી પૂજા અને માંસાહાર મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ડાબેરી સંગઠન આઇસા અને હિન્દુવાદી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ એકબીજા પર મારામારીના આરોપ લગાવ્યા છે.

વિદ્યાર્થી સંગઠનોમાં આ ઝઘડો મેસમાં માંસાહારી ખોરાકને લઈને થયો.

ડાબેરી વિચારધારા ધરાવતા છાત્ર સંગઠનોનો આરોપ છે કે એબીવીપીના કાર્યકર્તા યુનિવર્સિટીની કાવેરી હૉસ્ટેલમાં માંસાહારી ભોજનનો વિરોધ કરી રહ્યા હતા.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો