સિંચાઈપદ્ધતિ : ત્રણ હજાર વર્ષ જૂની સિંચાઈપદ્ધતિ જેમાં વીજળી વિના ખેડૂતોને પાણી મળે છે

વીડિયો કૅપ્શન, 3 હજાર વર્ષ જૂની સિંચાઈ પદ્ધતિ જેમાં વીજળી વિના ખેડૂતોને પાણી મળે છે | Karez System

બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં અનોખી કારેઝ સિંચાઈ પદ્ધતિ વપરાય છે. આ એક પરંપરાગત સિંચાઈ પદ્ધતી છે.

હજારો વર્ષ જૂની આ સિંચાઈ પદ્ધતિમાં ખેતર સુધી પાણી વીજળી કે કોઈ પણ મશીન વિના ઑટોમેટિક પહોંચે છે.

જેમાં જમીનની અંદર રહેલી સિસ્ટમ જમીન પરની ચેનલ સાથે જોડાય છે. તેના માટે થોડા-થોડા અંતરે કૂવા ગાળવામાં આવ્યા છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો