એ છોકરી જે હજારોની ભીડ વચ્ચે બળદનાં શિંગડાં પકડીને કાબૂમાં કરવા લાગી
મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં આજે પણ બળદદોડ યોજાય છે.
ઉનાળાની શરૂઆત પહેલાં આવી બળદદોડનું આયોજન થતું હોય છે.
આજે વાત એક એવી છોકરીની કરીએ કે જેણે આવી જ બળદદોડ દરમિયાન હજારોની ભીડ વચ્ચે પોતાના બળદનાં શિંગડાં પકડી લીધાં.
જુઓ, બીબીસીની ખાસ રજૂઆત.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો