એ ટાપુ જ્યાં દર બે મિનિટે આવે છે ભૂકંપના આંચકા, લોકો ઘર છોડી ભાગવા લાગ્યા

વીડિયો કૅપ્શન, એ ટાપુ જ્યાં દર 2 મિનિટે આવે છે ભૂકંપના આંચકા, લોકો ઘર છોડી ભાગવા લાગ્યા

દુનિયામાં અનેક જગ્યાએ ભૂકંપ આવ્યાના સમાચાર તમે સાંભળ્યા હશે. ગુજરાતમાં પણ વારંવાર ભૂકંપના આંચકા આવે છે. પરંતુ કોઈ એવું કહે કે એક જ અઠવાડિયામાં ભૂકંપના હજારો આંચકા આવ્યા તો? કદાચ વાત માનવામાં નહીં આવે. પરંતુ વાત સાચી છે.

જુઓ અનોખી ઘટના અંગે બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો