શ્રીલંકામાં આર્થિક સંકટ : રાંધણગૅસ, વીજળી અને પેટ્રોલ-ડીઝલની અછત

વીડિયો કૅપ્શન, શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે જીવતા લોકોની વ્યથા - GLOBAL

શ્રીલંકા તીવ્ર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. સાધારણ પરિવારો અને નાના વેપાર-ધંધાને સૌથી વધુ અસર થઈ છે.

કૉલંબોમાં મદોરાનાં જયા રાની એક નાનો ફૂડ બિઝનેસ ચલાવે છે. તેઓ કહે છે કે હવે વીજકાપ અને રાંધણગૅસની અછતને લીધે તેમના કામકાજને ઘણી અસર થઈ છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો