ગીરમાંથી લુપ્ત થઈ ચૂકેલું હૉર્નબિલ ફરી દેખાયું, કેવી રીતે વનવિભાગ તેમને નવું ઘર આપી રહ્યો છે?

વીડિયો કૅપ્શન, ગીરમાં હોર્નબિલની એન્ટ્રી, કેવી રીતે વનવિભાગ તેમને નવું ઘર આપી રહ્યું છે?

ગીર જંગલમાંથી એક સમયે લુપ્ત થઈ ચૂકેલા હૉર્નબિલ એટલે કે ચિલોત્રાને ફરી વસાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ભારતીય ઉપખંડમાં ચિલોત્રાની 10 પ્રજાતિઓ છે જેમાંથી ગુજરાતમાં માત્ર એક જ રાખોડી ચિલોત્રા જોવા મળે છે. એક સમયે ગીર જંગલ આ દર પક્ષીઓનું ઘર હતું પરંતુ અમુક કારણોસર હવે તેઓ અહીં નથી જોવા મળતા.

પરંતુ હાલમાં વનવિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાંથી 20 હૉર્નબિલ લાવી ગીરમાં તેમના પુન:સ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વીડિયો : હનીફ ખોખર / રવિ પરમાર

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો