યુક્રેન-રશિયા યુદ્ધમાં વિસ્થાપિતોની મદદે પહોંચ્યા ભારતીયો, યુરોપમાં કરે છે માનવસેવા

વીડિયો કૅપ્શન, યુક્રેન યુદ્ધમાં વિસ્થાપિતોની સહાય માટે પહોંચ્યા ભારતીયો - COVER STORY

યુક્રેન પર રશિયાએ હુમલો કર્યા પછી હાલ ભલે શાંતિ માટે વાતચીત ચાલતી હોય પણ રશિયા આ વાતચીતના દોરમાં પણ હુમલાઓ આક્રમક બનાવી રહ્યું છે.

આવામાં યુક્રેનમાંથી લોકો પલાયન કરી રહ્યા છે તો સામે પક્ષે રશિયા પર પ્રતિબંધોથી ત્યાંના લોકોની હાલત પણ ખરાબ છે.

આ બધા વચ્ચે યુક્રેનમાંથી હિજરત કરી રહેલાં લોકોની મદદે વિશ્વભરમાંથી લોકો આગળ આવી રહ્યા છે. આ સ્વયંસેવકોમાં વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકો પણ સામેલ છે.

ત્યારે જુઓ અનેક તકલીફો વચ્ચે પણ માનવતાને જીવિત રાખવાના પ્રયાસ પર કરી રહેલા ભારતીય મૂળના લોકોની કહાણી માત્ર બીબીસી ગુજરાતી પર.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો