ગુજરાતનાં 2002નાં રમખાણોનો ચહેરો બનેલા યુવકોનો શાંતિસંદેશ

વીડિયો કૅપ્શન, ગુજરાત રમખાણોનો ચહેરો બનેલા યુવકોનો શાંતિ સંદેશ

ગુજરાતના ગોધરા ખાતે વર્ષ 2002માં હુલ્લડો થયાં હતાં.

આ સમયે કુતુબુદ્દીન અંસારી અને મહેશ પરમાર હુલ્લડનો ચહેરો બની ગયા હતા. આ ઘટનાને 20 વર્ષોવીતી ગયાં છે.

હાલમાં કુતુબુદ્દીન અંસારી અને મહેશ પરમાર મિત્રો બની ગયા છે.

એટલા સારા મિત્રો કે થોડા વખત અગાઉ અમદાવાદ ખાતે મહેશ પરમારે ફૂટવેરની દુકાન નાખી, ત્યારે તેનું ઉદ્ઘાટન કુતુબુદ્દીન અંસારીના હાથે કરાવ્યું હતું.

(આ વીડિયો બીબીસી ગુજરાતી પર સપ્ટેમ્બર 2019માં પ્રકાશિત થયો હતો)

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો