મણિપુરનો એ લઘુમતી તરાઉ સમુદાય જેના પર છે લુપ્ત થવાનું સંકટ

28મી ફેબ્રુઆરીઓ મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન છે અને 10મી માર્ચે પરિણામ છે.

મણિપુરમાં ઘણા આદિવાસી સમુદાયો છે જેમાં વિશ્વની સૌથી નાની લઘુમતી જાતિ પણ સામેલ છે.

તે પૈકી એક તરાઉ જાતિની ભાષા અને સંસ્કૃતિ લુપ્ત થવાને આરે છે. ત્યારે જોઈએ બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો