ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કૉંગ્રેસની ભૂમિકા પર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ બીબીસીને શું કહ્યું?
ઉત્તર પ્રદેશમાં હાલ સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે જુદા-જુદા પક્ષો મતદારોને આકર્ષવા જુદા-જુદા વાયદા કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી પ્રિયંકા ગાંધીએ આ વખતે ચૂંટણીમાં મહિલા અને યુવા આ બે મુદ્દાને કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કર્યો ત્યારે અન્ય મુદ્દાઓની સરખામણીએ શું કૉંગ્રેસનું આ પાસું ચૂંટણીમાં કારગર નિવડશે?
આ સિવાય અન્ય તમામ ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર પ્રિયંકા ગાંધીએ બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્ત સાથે વાત કરી. જોઈએ તેમની વાતચીતના કેટલાક અંશો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો