શું અશ્વેત મહિલાઓને ગર્ભપાતનો વધુ ખતરો છે?

વીડિયો કૅપ્શન, શું અશ્વેત મહિલાઓને ગર્ભાપતનો વધુ ખતરો છે?

વિશ્વમાં દર વર્ષ 2.3 કરોડ ગર્ભપાત થાય છે.

શ્વેત મહિલાઓની સરખામણીએ અશ્વેત મહિલાઓમાં આવું થવાનું જોખમ 40 ટકા વધુ હોય છે.

ઘણી અશ્વેત મહિલાઓની ફરિયાદ છે કે તેમની વાત નથી સાંભળવામાં આવતી.

શું ખરેખર આને વંશ સાથે કોઈ લેવાદેવા છે? જાણો બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

ફૂટર

please wait...

line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો