ભારતમાં વિકસી રહેલું NFT માર્કેટ શું છે?

વીડિયો કૅપ્શન, શું છે ભારતમાં વિકસી રહેલું NFT માર્કેટ ? -EXPLAINER

બોલીવૂડથી લઈને ક્રિકેટસ્ટાર સુધી ઘણાં મોટા નામ આજકાલ એક માર્કેટ કે જેને એનએફટી કહેવાય છે, તેની તરફ આકર્ષાઈ રહ્યાં છે.

યુવાઓને એનએફટી માર્કેટની મદદથી વૈશ્વિક સ્તરે પોતાની આર્ટ રજૂ કરવાનો અવસર મળી રહ્યો છે. આ

કઈ રીતે કામ કરે છે, બીબીસી સંવાદદાતા દેવિના ગુપ્તાના આ અહેવાલમાં

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો