ગુજરાતની આ દૂધમંડળીનો સમગ્ર વહીવટ મહિલાઓના હાથમાં છે

વીડિયો કૅપ્શન, ગુજરાતની એ દૂધમંડળી જેનો સમગ્ર વહીવટ મહિલાઓના હાથમાં છે

બનાસકાંઠા જિલ્લાની આ દૂધમંડળીનો સમગ્ર વહિવટ મહિલાઓ દ્વારા કરવામાં છે. આ દૂધમંડળીનાં મંત્રી ,ચૅરમૅન સહિત તમામ સભ્યો પણ મહિલાઓ જ છે.

આ મંડળી ગુજરાતની એકમાત્ર દૂધમંડળી છે જેનો તમામ વહીવટ મહિલાઓ સાંભળે છે.

ગામમાં દરરોજ સવારે અને સાંજે બે ટાઈમ પશુપાલકો દૂધ ભરાવવા આવે છે, જેને લીધે દર મહિને 22 લાખની રકમ સીધી જ ગ્રાહકોનાં ખાતાંમાં જમા થાય છે.

જુઓ, આ ખાસ વીડિયો અહેવાલ

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો