સ્વામી વિવેકાનંદનો જીવ જ્યારે લીંબડીના રાજાએ બચાવ્યો

વીડિયો કૅપ્શન, સ્વામી વિવેકાનંદનો ગુજરાતના લીંબડી સાથે ગાઢ નાતો કેમ હતો?

12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદની જયંતી.

આ દિવસને યુવાદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ અને ગુજરાત અને એમાં પણ ખાસ કરીને સુરેન્દ્રનગરના લીંબડીનો સંબંધ ખૂબ જ ગાઢ અને જૂનો છે.

અહીંના રાજા જસવંતસિંહજી અને સ્વામી વિવેકાનંદ વચ્ચે ગાઢ મિત્રતા હતી અને બન્નેએ સાથે ખૂબ ભ્રમણ કર્યું હતું.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો