યુકેમાં કોરોનાનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન કઈ રીતે વધારી રહ્યો છે સમસ્યા?

વીડિયો કૅપ્શન, યુકેમાં કોરોનાનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન કઈ રીતે વધારી રહ્યો છે સમસ્યા? GLOBAL

જી-7ના જ સભ્ય યુકેમાં લગભગ 90 હજાર કેસો નોંધાયા છે અને માનવામાં આવે છે કે ઓમિક્રૉનના કેસો વધતાં આવું થયું છે.

ક્રિસમસ પહેલાં ઘણાને બુસ્ટર ડોઝ માટે આગ્રહ કરાયો છે તથા ઘણા લોકો સામાજિક સમારોહ રદ કરી રહ્યા છે.

વળી શનિવારથી ફ્રાન્સે યુકેમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રવેશ પર રોક લગાવી દીધી છે.

જુઓ, બીબીસીના હેલ્થ એડિટર હ્યુગ પાઇમનો રિપોર્ટ.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો