ઓમિક્રૉન વૅરિયન્ટનો સામનો કરવા વિશ્વ દેશો કેવા પ્રયાસો કરી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, ઓમિક્રૉન વૅરિયન્ટનો સામનો કરવા વિશ્વ દેશો કેવા પ્રયાસો કરી રહ્યા છે?

યુરોપના દેશોમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ વધતા હવે દેશોએ અલગઅલગ પ્રતિબંધ લાદ્યા છે.

વધતા ચેપને અટકાવવા માટે હવે આરોગ્ય નિષ્ણાતો બાળકોના રસીકરણ પર ભાર મૂકી રહ્યા છે.

જર્મની, સ્પેન, ડેનમાર્ક જેવા કેટલાક દેશોએ 12 વર્ષથી નીચેની વયનાં બાળકો માટે રસીની મંજૂરી આપી છે.

જાણો યુરોપના દેશો ઓમિક્રૉન સામે કેવી રીતે લડી રહ્યા છે અને શું તૈયારી કરી રહ્યા છે.

line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો