સુરતના વિદ્યાર્થીઓની કારીગરી, પ્લાસ્ટિકની નકામી બૉટલોમાંથી બનાવી અનોખી કલાકૃતિ

સુરતના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

તેમણે પ્લાસ્ટિકની બૉટલ્સ, સળિયા તેમજ અન્ય વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી સાત જેટલાં વિવિધ સ્કલ્પચર તૈયાર કર્યાં છે.

તે સિવાય વિદ્યાર્થીઓએ ઇકોબ્રિક્સનો ઉપયોગ કરીને પણ વિવિધ વસ્તુઓ બનાવી છે.

ત્યારે જાણીએ ઇકોબ્રિક્સ શું છે? આ સિવાય તેઓ ભવિષ્યમાં પણ વિવિધ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી લોકોમાં જાગૃતિ લાવવા માગે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો