ગુજરાતમાં કૉંગ્રેસની સતત હાર મુદ્દે અમિત ચાવડા શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં કૉંગ્રેસની સતત હાર મુદ્દે અમિત ચાવડા શું બોલ્યા?

ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ, સરકારની કામગીરી સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.

તેમણે પેગાસસ મામલે પણ સરકાર પર કેટલાક આરોપો લગાવ્યા હતા.

ગુજરાતમાં વિજય રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્યમાં કેટલાક કાર્યક્રમોનું પણ આયોજન થવાનું છે.

તો અમિત ચાવડાએ કહ્યું કે કૉંગ્રેસ પક્ષ પર ગુજરાતમાં એક સમાંતર કાર્યક્રમ આપશે.

વીડિયો : તેજસ વૈદ્ય / ઉત્સવ ગજ્જર

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો