પ્રિન્સ ફિલિપ : બ્રિટનનાં મહારાણીની સૌથી નજીકની અને સૌથી મહત્ત્વની વ્યક્તિ

વીડિયો કૅપ્શન, પ્રિન્સ ફિલિપ : બ્રિટનમાં અત્યંત સન્માનનીય વ્યક્તિત્વ રહ્યા

ક્વીન ઍલિઝાબેથ દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપ બ્રિટનમાં 70 વર્ષ સુધી સાથે રહ્યા. ઍડિનબર્ગના ડ્યુક રાજકુમાર ફિલિપનો જન્મ 10 જૂન, 1921માં ગ્રીસના કોર્ફુ દ્વીપમાં થયો હતો.

ડેન્માર્ક, જર્મની, રશિયા અને બ્રિટનના શાહી પરિવારના સભ્યો તેમના સંબંધીઓ રહ્યા છે.

એક સર્વોપરિ મહિલાના પતિ તરીકે પ્રિન્સ ફિલિપ પાસે કોઈ બંધારણીય હોદ્દો ન હતો, પણ તેમનાથી વધુ કોઈ રાજવીની નજીક નહોતું કે રાજવી માટે તેમનાથી વધુ મહત્ત્વનું કોઈ નહોતું.

બીબીસીના અહેવાલમાં જુઓ પ્રિન્સ ફિલિપના જીવન વિશે.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો