કચ્છની માટીકલાને સાચવી રહેલાં દાદીની કહાણી

વીડિયો કૅપ્શન, કચ્છની માટીકલાને સાચવી રહેલાં દાદીની કહાણી

ગુજરાતના મુગટની જેમ ટોચ પર શોભતું કચ્છ કલા અને વૈવિધ્યથી ભરપૂર છે. કચ્છનો ખૂણે ખૂણો કલાનો વારસો સાચવીને બેઠો છે. આવી જ એક વારસાગત કલા એટલે માટીકલા.

કચ્છના ભુજ તાલુકાના ખાવડા ગામમાં રહેતો પરિવાર વર્ષોથી પરંપરાગત રીતે માટીમાંથી વાસણો બનાવે છે. આ વાસણો ચમકીલા અને તેની પર કરવામાં આવેલી ડિઝાઇન જોઈને વીતેલી સભ્યતાનું પરિદ્રશ્ય નજર સમક્ષ ઊભું કરી દે છે.

જુઓ આ અહેવાલ.

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો