અસદુદ્દીન ઓવૈસીએ કેમ કહ્યું કે તેઓ ગુજરાતના રાજકારણને બદલવા આવ્યા છે?
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે અસદુદ્દીન ઓવૈસીના પક્ષના ઉમેદવારો જિત્યા છે. તેમણે આદિવાસી નેતા છોટુ વસાવા સાથે ગઠબંધન કરીને અહીં ચૂંટણી લડી હતી. હવે ગુજરાતના રાજકારણમાં તેઓ આગળ શું કરવા માગે છે? આ મામલે તેમણે ખાસ બીબીસી સાથે વાત કરી હતી.
વીડિયો : રોક્સી ગાગડેકર છારા\ઉત્સવ ગજ્જર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો