મનુ ભાકર : 18 વર્ષની વયે નિશાનેબાજીમાં ગોલ્ડ મેડલ જીતનારાં ખેલાડી
મનુ ભાકરની ગણના વિશ્વનાં સર્વશ્રેષ્ઠ શૂટર્સ એટલે કે નિશાનેબાજમાં થાય છે.
કૉમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકનારાં મનુ માત્ર 18 વર્ષનાં છે! તેમનો નેક્સ્ટ ટાર્ગેટ છે ટૉક્યો ઑલિમ્પિક્સ. તેઓ શૂટર હોવાની સાથે સાથે થંગ ટા માર્શલ આર્ટ્સના નેશનલ ચૅમ્પિયન પણ છે.
(બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર ઍવૉર્ડ 2020 માટે 4 મહિલા ખેલાડીઓને નૉમિનેટ કરવામાં આવ્યાં છે. જેમાં મનુ ભાકર સાથે દુતી ચંદ, કોનેરુ હમ્પી, રાની અને વિનેશ ફોગટનાં નામ સામેલ છે.)
રિપોર્ટર - વંદના
શૂટ-એડિટ - શુભમ કૌલ અને કેન્ઝ અલ મુનીર


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
