સુરતના યુવકે વાંસમાંથી સાઇકલ કેવી રીતે બનાવી?
સુરતમાં રહેતા કુશ ઝરીવાલાએ વાંસમાંથી સાઇકલ બનાવી છે.
તેમને આવી સાઇકલ બનાવવાનો વિચાર ઑનલાઇન સર્ફિંગ વખતે આવ્યો. તેમણે જોયું કે વિદેશીઓ જો આવી સાઇકલ બનાવે તો તેઓ કેમ નહીં?
આ વાતને ધ્યાનમાં રાખીને તેમણે મહારાષ્ટ્રથી ખાસ વાંસ મગાવ્યા અને સાઇકલ બનાવી.
વીડિયો: ધર્મેશ અમીન/સાગર પટેલ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો