કોરોના વાઇરસ : ગુજરાતમાં સ્થિતિ બગડતી કેમ ગઈ?
એક બાજુ ગુજરાત સરકાર કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે પોતાની પીઠ થાબડતી જોવા મળી રહી છે અને બીજી બાજુ રોજબરોજ નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ મામલે ગુજરાત સરકારની કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પણ દાખલ કરી છે.
ગુજરાત સરકારનો દાવો છે કે તે યોગ્ય કામગીરી કરી રહી છે. જોકે, મૃત્યુનો આંકડો સતત વધતો રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કેમ વણસી રહી છે જુઓ અહેવાલ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો