રિક્ષા ચલાવી જીવન બદલી રહેલી મહિલાઓની કહાણી
ભારતમાં અમુક વ્યવસાયોમાં પુરૂષોની ઇજારાશાહી છે. ખાસ કરીને સાર્વજનિક પરિવહનના ક્ષેત્રમાં કાર્યરત સ્ત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે.
આ સમયે પિન્ક રિક્ષા પ્રોજેક્ટમાં ભાગ લઈને મહિલાઓ રિક્ષાચાલક બન્યાં છે.
નાના શહેરોમાંથી આવતાં મહિલાઓ તાલીમ લઈને પિન્ક રિક્ષા ચલાવી કેવી રીતે પગભર થઈ રહી છે અને પોતાના પરિવારનું પણ ગુજરાન કરી રહી છે તે જુઓ આ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો