શું કોરોના વાઇરસ વિશે ચીન કંઈક છુપાવવા માગે છે?
કોરોના વાઇરસનો પ્રકોપ વિશ્વના કેટલાક દેશોમાં અસર દેખાડી રહ્યો છે ત્યારે ચીન જ્યાંથી કોરોના વાઇરસની શરૂઆત થવાનું જણાય છે ત્યાં માહિતી છુપાવવાના આરોપ લાગી રહ્યા છે.
વર્ષ 2002માં સાર્સ વાઇરસને વખતે ચીનમાં સેન્સરશિપનો વિવાદ ઉઠ્યો હતો.
ક્ટલાક સંશોધકો માને છે કે ચીન ફરી આ ભૂલ કરી રહ્યું છે.
ત્યારે ચીનનું કહેવું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સેન્સરશિપની જગ્યાએ તેણે મહામારી પર અંકુશ કેમ લગાવવું તેના પર ધ્યાન આપવું જોઈએ. જુઓ સમગ્ર અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો