‘પડોશના પંડિતજીએ મદદ કરી અને અમે મસ્જિદમાં લાગેલી આગ ઓલવી’
સોમવારે ઉત્તર-પૂર્વ દિલ્હીના અશોક નગર વિસ્તારની મોટી મસ્જિદમાં તોડફોડ થઈ. ત્યારે ત્યાં રહેતાં સ્થાનિકોએ મસ્જિદમાં આગ ઓલવવામાં મદદ કરી હતી.
હિંસાની નિશાની હાલ પણ ત્યાં મોજૂદ છે, પરંતુ આ વચ્ચે અનેક જગ્યા પર ભાઈચારાની મિસાલ જોવા મળી રહી છે.
બી.બી.સી. સંવાદદાતા ફૈસલ મોહમ્મદ અલીએ ત્યાં રહેનારા લોકોએ આ વાત કરવાના પ્રયત્નો કર્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો