હજારો કરોડનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નવું વિમાન કેવું હશે?

વીડિયો કૅપ્શન, ભારતના વડા પ્રધાનનું નવું વિમાન કેવું હશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ માટે બે વિમાન મંગાવવામાં આવ્યાં છે.

આ હવાઈ જહાજમાં સુરક્ષા અને સુવિધા અનોખાં પાસાં હશે.

અમેરિકાની બોઇંગ કંપનીએ આ બે જહાજ તૈયાર કર્યાં છે. 8,458 કરોડ રૂપિયાના આ બે પ્લેન વિશિષ્ઠ માગણીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો