એવો અખાડો જ્યાં માત્ર છોકરીઓને કુસ્તીની ટ્રેનિંગ અપાય છે

મહારાષ્ટ્રના અલાંદીની રેસલિંગ સ્કૂલમાં માત્ર છોકરીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. કોચ અને ઇન્ટરનેશનલ રૅફરી દિનેશ ગુંડે આ વર્ષે 2007માં આ સ્કૂલ શરૂ કરી હતી.

મહારાષ્ટ્રમાં છોકરીઓને આવાસીય ટ્રેનિંગ આપતું આ એકમાત્ર સેન્ટર છે.

દેશમાં આ સમયે આવાં માત્ર ચાર રેસલિંગ ટ્રેનિંગ સેન્ટર છે.

અત્યાર સુધીમાં આ ટ્રેનિંગ સેન્ટરની 14 છોકરીઓએ આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો