લિબિયાના ગૃહયુદ્ધમાં ડઝનબંધ દેશોની સામેલગીરી પાછળનું ગણિત

વીડિયો કૅપ્શન, લિબિયાનાં ગૃહયુદ્ધમાં દુનિયાના ડઝનબંધ દેશોની સામેલગીરી પાછળ શું છે અસલી ઈરાદો?

લિબિયાનાં ગૃહયુદ્ધ ચરમસીમાએ છે અને તેને શાંત પાડવા રવિવારે (19મી જાન્યુઆરીએ) બર્લિનમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદ મળવાની છે.

આ પરિષદમાં ડઝનબંધ દેશોના રાજદૂતો સાથે લિબિયાના સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત વડા પ્રધાન ફાયેઝ અલ-સર્રાજ અને લિબિયન નેશનલ આર્મીના જનરલ ખલીફા હફ્તારને પણ આમંત્રણ અપાયું છે.

જો કે, આ બંને નેતાઓ પરિષદમાં ભાગ લેશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો