Christmas : જિસસ જ્યાં જનમ્યા તે બેથલેહમમાં પ્રવાસન પર કેમ અસર થઈ છે?

વીડિયો કૅપ્શન, જિસસ જ્યાં જનમ્યા તે ગમાણનો ભાગ બેથલેહમમાં લાવવામાં આવ્યો

ક્રિસ્ટ્મસના તહેવાર પર ઘણા શહેરો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે બાઇબલના સંદર્ભે જિસસનું જન્મસ્થળ ગણાતા બેથલેહેમની સ્થિતિ કંઈક અલગ છે.

છેલ્લા 20 વર્ષોથી અહીંના પ્રવાસનને માઠી અસર પહોંચી છે. ઇઝરાયલના તાબા હેઠળના વૅસ્ટ બૅન્કમાં પેલેસ્ટાઇન શહેરમાં આવેલા બેથલેહેમમાં શહેરની ગતિવિધિઓ પર સરકારી નિયંત્રણો લાગેલા છે.

જેથી ત્યાંના ક્રિશ્ચિયન સમુદાયને તેની અસર થાય છે.

પૅલેસ્ટાઈનવાસીઓનું કહેવું છે કે નિયંત્રણો તેમની સ્વતંત્રતા અને આર્થિક પ્રવૃત્તિને નુકસાન કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો