મોદીના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી મુસ્લિમોમાં ડર અંગે શું માને છે?
નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશના અનેક શહેરોમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે, કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓનાં મૃત્યુ પણ થયાં છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે કાયદો યોગ્ય બરાબર છે અને દેશના મુસ્લિમોએ ડરવાની જરૂર નથી.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સાથે બીબીસી સંવાદદાતા સરોજ સિંહે વાત કરી.
વીડિયો : દેબલિન રૉય
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો