ભારત-બાંગ્લાદેશની સરહદે કેવી રીતે થાય છે ઘૂસણખોરી?
ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિવાદ વકર્યો છે, દેશભરમાં અલગઅલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે.
ભારત તરફથી બાંગ્લાદેશમાં ઘૂસણખોરોની વાત કરતા બાંગ્લાદેશના વિદેશમંત્રી ડૉ. એ.કે. અબ્દુલ મોમેને નિવેદન આપ્યું હતું કે 'ભારતીય નાગરિકો બાંગ્લાદેશમાં મફત ભોજન માટે આવે છે.'
કેટલાક લોકો ભારે સુરક્ષા છતાં બાંગ્લાદેશમાં ઘૂસણખોરી કરતા રહે છે, તેથી ભારત બાંગ્લાદેશની સરહદ પર સુરક્ષા વધારી છે.
બીબીસી સંવાદદાતા અબુલ કલામ આઝાદે ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલા બાંગ્લાદેશના ઝિનાઇદા જિલ્લાની મુલાકાત લીધી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો