નાગરિકતા સંશોધન બિલ : ગુજરાતના મુસ્લિમો વિરોધ કેમ કરે છે?

વીડિયો કૅપ્શન, નાગરિકતા સંશોધન બિલ : ગુજરાતના મુસ્લિમો વિરોધ કેમ કરે છે?

નાગરિકતા સંશોધન બિલને સત્તાધારી ભાજપે લોકસભામાં સરળતાથી પાસ કરાવી લીધું છે. હવે આજે બુધવારે આ બિલ રાજ્યસભા લાવવામાં આવશે.

વિપક્ષ, અનેક સામાજિક કાર્યકરો અને મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.

ગુજરાતના મુસ્લિમોનું શું આ બિલ વિશે શું કહેવું છે , બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા મુસ્લિમો સાથે વાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો