મોંહે-જો-દડો : ચાર હજાર વર્ષ જૂનું એ આધુનિક શહેર જેમાં હતી આધુનિક સુવિધાઓ
શું તમે ક્યારેય પાકિસ્તાનની 20 રૂપિયાની નોટ જોઈ છે. જેમાં મોહેં-જો-દડોની રેખાંકન છે.
આ પ્રાચીન ખંડેર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લેરકાના નજીક છે. મોંહે-જો-દડો સિંધી ભાષાનો શબ્દ છે.
જેનો અર્થ થાય છે મડદાઓનો ટીલો...આ અવશેષ 20મી સદીની શરૂઆતમાં મળ્યા હતા.
ખોદકામ દરમિયાન શોધાયેલી પ્રાચીન વસ્તુઓ હવે ત્યાંના સંગ્રહાલયમાં રાખવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો