અત્યાર સુધીની સૌથી મોટી સાયબર ચોરી, 40 દેશોના કરોડો ઉડાવ્યા

વીડિયો કૅપ્શન, અત્યાર સુધીની સૌથી મોટી સાયબર ચોરી, 40 દેશોના કરોડો ઉડાવ્યા

આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટી સાયબર ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે.

એક આંતરરાષ્ટ્રીય પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં બ્રિટિશ અને અમેરિકા બન્નેની પોલીસ સામેલ હતી.

આ તપાસમાં મોટી સફળતા હાથ લાગી અને માનવામાં આવે છે કે સાયબર ચોરીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો પર્દાફાશ છે.

જેમાં બે રશિયાના નાગરિકો પર આરોપ છે કે એક અજાણ્યા સૉફ્ટવૅરની મદદથી 40 દેશમાં કરોડો રૂપિયાના વિદેશી ચલણની ઉઠાંતરી કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો