ફોટોગ્રાફીની દુનિયામાં ડંકો વગાડનારાં પાકિસ્તાની વેડિંગ ફોટોગ્રાફર

વીડિયો કૅપ્શન, ફોટોગ્રાફીની દુનિયામાં ડંકો વગાડનારાં પાકિસ્તાની વેડિંગ ફોટોગ્રાફર

મહા વજાહત, આ નામ આપના માટે નવું હોઈ શકે છે પણ ફોટોગ્રાફીની દુનિયામાં તેમનો ડંકો વાગી રહ્યો છે.

મહા વજાહત ન માત્ર પાકિસ્તાનના ઇસ્લામાબાદનાં પ્રથમ મહિલા ફોટોગ્રાફર છે પણ ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ લોકો તેમને ફૉલો કરે છે.

તેમણે પાકિસ્તાની કલાકારોના વેડિંગ ફોટોશૂટ કર્યા છે.

મહા વજાહત કહે છે કે મને લાગે છે કે સામાન્ય રીતે સોશિયલ મીડિયાના કારણે લોકો તેમના વેડિંગ આલબમ પર અધધ ખર્ચ કરતાં હોય છે, તેમની ઇચ્છા હોય છે કે તેમના ફોટોગ્રાફ્સ વાઇરલ થઈ જાય.

તેઓ કહે છે કે મારા પિતા આની વિરુદ્ધમાં છે, તેઓ નહોતા ઇચ્છતા કે હું આવું કંઈ કરું.

જુઓ બીબીસી સંવાદદાતા નાઝિયા ફૈઝ અને મહોમ્મદ ઇબ્રાહીમનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો