સેક્સવર્કર માટે એક નવા જીવનની શરૂઆત કેટલી અઘરી હોય છે?

વીડિયો કૅપ્શન, દેહવ્યાપારમાંથી બહાર નીકળી નવા જીવનની શરૂઆત કેટલી અઘરી...

અમેરિકામાં દેહવ્યાપારમાં પડેલી મોટા ભાગની યુવતીઓને તેમના પરિચિતોજ આ કામમાં ધકેલે છે.

તેમને દેહવ્યાપારમાંથી બહાર કાઢ્યાં પછી જૂની યાદોને ભૂલાવી આગળ વધવું સહેલું હોતું નથી.

એક યુવતી જેમનાં શરીર પર દેહવ્યાપારની યાદો ટેટૂના રૂપે ચિત્રી દેવામાં આવી.

જીવનભર તે યાદો સાથે રહેશે પરંતુ તેમાંથી બહાર આવવા તેઓ શું કરી રહ્યાં છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો