International Women’s Day 2020 : મળો ’નો કાસ્ટ, નો રિલિજન’ સર્ટિફિકેટ મેળવનાર ભારતનાં પ્રથમ મહિલાને

વીડિયો કૅપ્શન, મળો ’નો કાસ્ટ, નો રિલિજન’ સર્ટિફિકેટ મેળવનાર ભારતનાં પ્રથમ મહિલાને

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિનો ના કોઈ ધર્મ હોય કે ના જાતિ. વળી એનું પ્રમાણપત્ર પણ મળ્યું હોય.

તામિલનાડુનાં સ્નેહા નામના મહિલાને 'નો કાસ્ટ, નો રિલિજન'નું સર્ટિફિકેટ મળ્યું છે.

સ્નેહા પહેલા એવા ભારતીય મહિલા છે, જેમને 'નો કાસ્ટ, નો રિલિજન' સર્ટિફિકેટ મેળવ્યું છે.

આંતરાષ્ટ્રીય મહિલાદિવસે જાણો તેમણે આવું કેમ કર્યું અને તેના પાછળ શું કહાણી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો