પેન્સિલ જેવાં બરડ હાડકાં છતાં ડાન્સનો શોખ પૂરો કરતી બાળકીની કહાણી

વીડિયો કૅપ્શન, પેન્સિલ જેવાં બરડ હાડકાં છતાં ડાન્સનો શોખ પૂરો કરતી બાળકીની કહાણી

જો તમારાં હાડકાં પેન્સિલની અણી જેટલાં નાજુક અને બરડ હોય અને સામાન્ય હલન-ચલનથી પણ તૂટી જતાં હોય તો તમને ડાન્સ કરવાનો વિચાર તો સપનામાં પણ ક્યાંથી આવે.

જોકે, ઘાનામાં રહેતી 8 વર્ષની એક બાળકીના ડાન્સના શોખ સામે આ મુશ્કેલી સાવ નાની છે.

ચાલો મળીએ ઍફિયાને અને જાણીએ તેની પ્રેરણાદાયી કહાણી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો